તાલાળા: તાલાલા તાલુકાના આકોલવાડી ગામે જિલ્લાપંચાયત પ્રમુખ, જીલ્લાભાજપ પૂર્વ પ્રમુખ સહીત દ્રારા GST ના સ્ટીકરો લગાવ્યા .
આજરોજ 12 કલાક આસપાસ ગીરસોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આકોલવાડી ગામે જીલ્લા પંચાયત ના પ્રમુખ મંજુલાબેન મુછાર, જીલ્લાભાજપ પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા તેમજ ભાજપ કાયઁકરતાઓ દ્રારા વેપારીઓ સાથે મુલાકાત કરી અને #GSTReform ના ફાયદાની વિગતવાર માહિતી આપી. દરેક દુકાન પર સ્ટીકર લગાવીને પારદર્શિતા અને વિકાસ તરફનો સંકલ્પ વધુ મજબૂત કર્યો.