ડેડીયાપાડા: દેડિયાપાડા તાલુકાના શિયાલી ગામે કરજણ નદીમાં તણાઈને ડુબી જવાથી બે કિશોરની લાશ આજે મળી.
Dediapada, Narmada | Aug 30, 2025
દેડિયાપાડા તાલુકાના શિયાલી ગામે ગત તા.૨૯ ઓગસ્ટના ના રોજ શિયાલી ગામના બે કિશોરો કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જવાની...