કતારગામ: અડાજણ પાટીયા ખાતે બ્રિજ પરથી વૃદ્ધે નદીમાં મોતની છલાંગ લગાવતા ફાયર વિભાગ દ્વારા સહી સલામતને બચાવી લેવામાં આવ્યો.
Katargam, Surat | Sep 9, 2025
સુરતના અડાજણ પાટીયા ખાતેના બ્રિજ પરથી વૃદ્ધ દ્વારા તાપી નદીમાં મોતની સલામ લગાવી હતી. જોકે પાણીના વહેણમાં ખેંચાતા હાથમાં...