નવસારી: નવસારીનો પ્રખ્યાત અમલસાડી ચીકુનો પાક આ વર્ષે સંકટમાં મુકાયો, વરસાદની અનિયમિત્તા બન્યું કારણ
Navsari, Navsari | Sep 11, 2025
અવિરત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચીકુની વાડીઓમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ...