દસ્ક્રોઈ: અમદાવાદ સુરતમાં જીએસટી ના દરોડા બાબતે સ્પષ્ટતા,ગરબા આયોજકોને ત્યાં જીએસટી વિભાગની રૂટીન વિઝીટ
અમદાવાદ સુરતમાં જીએસટી ના દરોડા બાબતે સ્પષ્ટતા ગરબા આયોજકોને ત્યાં જીએસટી વિભાગની રૂટીન વિઝીટ દરોડાની કાર્યવાહી નહિ હોવાની સત્તાવાર સ્પષ્ટતા જીએસટી કાર્યવાહી અંગે સાચી વાત બહાર આવતા રાહત