વાંકાનેર: વાંકાનેરના આરોગ્યનગરમાં શેરીમાં પાણીના નિકાલ અને કચરો નાખવા બાબતે પાડોશીઓ બાખડ્યા, મારામારી બાદ સામસામે ફરિયાદ….
Wankaner, Morbi | Aug 24, 2025
વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં શેરી ૦૩ ત્રણ ખાતે રહેતાં બે પાડોશીઓ શેરીમાં કચરો નાંખવા તેમજ વરસાદી પાણીના નિકાલ...