પ્રભાસપાટણ સિંધીસમાજ દ્રારા આજરોજ ચાલીસા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઇ મુખ્યમાગઁ પરથી શોભાયાત્રા નીકળી .
Veraval City, Gir Somnath | Aug 24, 2025
પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા વર્ષો ની પરંપરાગત ચાલીસા મહોત્સવની ઉજવણી આજરોજ 4 કલાકે કરાઇ.પ્રભાસ પાટણ સિંધી સમાજ...