ઠાસરા તાલુકાના અકલાચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી બુધવારે સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા રહી હતી.આશરે 30 વર્ષના યુવકનું મૃતદેહ નદીના પટમાં દેખાતા આસપાસના સ્થાનિકોએ ડાકોર પોલીસને જાણ કરી હતી જ્યાં પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી.અને મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો સમગ્ર મામલે પોલીસે તપાસ ખાતરી છે.