ગણદેવી: બીલીમોરા ખાતે આખલા બાખડવાનો વધુ એક વિડિયો સામે આવ્યો, આવી ઘટનાને કારણે અનેક પ્રકારના નુકસાન
નવસારીના બીલીમોરા નો મુખ્ય બજાર વિસ્તારમાં આખલા બખડવાની ઘટના અને એકવાર સામે આવતી રહે છે. આ આખલા બાખડવાની ઘટનાને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન વાહનોને પણ સર્જાય છે જેને લઇને સ્થાનિકોતરાઈમાં પોકારી ચુક્યા છે.