રાજકોટ: શહેરના મોસ્લીલાઈન આઈ પી મિશન સ્કૂલની બાજુમાં રહેતા યુવકે આપઘાત નો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Rajkot, Rajkot | Jul 4, 2024 આજરોજ જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં આવેલા મોસ્લી લાઈન આઈ પી મિશન સ્કૂલની બાજુમાં રહેતા એજાજ ભાઈ નામના યુવકે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ પત્નીએ ફરિયાદ કરવાની ધમકી આપી હોવાના કારણે આ પગલું ભરી લીધાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.