વિરમગામ: વીરમગામમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર અને કાર્યો પર ભવ્ય પ્રદર્શનીનું આયોજન
વીરમગામ: જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર અને કાર્યો પર ભવ્ય પ્રદર્શનીનું આયોજનવીરમગામ, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના જિલ્લા સંગઠન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર, સંઘર્ષો અને દેશસેવાના પ્રેરણાદાયી કાર્યોને રજૂ કરતી એક ભવ્ય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીમાં મોદીજીના બાળપણથી લઈન