Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

ઝાલોદ: ઝાલોદ તાલુકાના મોટા પાડલા ખાતે વીજળી પડતાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા

Jhalod, Dahod | Sep 28, 2025
આજે તારીખ 28/09/2025 રવિવારના રોજ બપોરે 3.40 કલાકે 2 બાળકો અને 2 યુવકને શરીરે ઈજાઓ પહોંચી.ખેતરમાં ફૂલ એકત્ર કરતા સમયે અચાનક વરસાદ આવતા 4એ લોકો ઝાડ નીચે પહોંચ્યા.અચાનક વીજળી પડયાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્ત તમામને પ્રાથમિક સારવાર માટે લીમડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.1 યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા દાહોદ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો.

MORE NEWS