ચીખલી: ચીખલી તાલુકાની આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત ખાતે સમસ્યા અંગે આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું
Chikhli, Navsari | Sep 4, 2025
ચીખલી તાલુકાની કાર્યરત આશા વર્કર મહિલાઓએ ડિજિટલ કામગીરીનો નોંધાવ્યો વિરોધ આશા વર્કરોને ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી...