સિંધુનગરના યુવાન પાસે જુના કેસ લડવાના બે લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઝડપાયો
Bhavnagar City, Bhavnagar | Dec 2, 2025
ભાવનગરના જુના સિંધુનગર વિસ્તારમાં રહેતા નવીનભાઈ પીનજાણીએ એલ્ફાઝ ઉર્ફે કાળીયો સતારભાઈ શેખ સામે ફરિયાદ નોંધાવી છે આરોપી સાથે થોડા સમય પહેલા મારુ નાખવાની ધમકી આપવા તેમજ તેમના રેસ્ટોરન્ટ માં કામ કરતા માણસે પર ફરિયાદ કરેલ હોય જેની દાઝ રાખી જેલ માંથી જમીન પર છૂટી કેસોના ખર્ચના બહાને બે લાખ રૂપિયાની ઉઘરાણી કરી નવીનભાઈને છરીની અણીએ ધમકાવી અને 7000 ની લૂંટ ચલાવી હતી, જે બાબતે પોલીસ ફર