અસારવા: અમદાવાદના દાણીલીમડાના સંતોસનગર ચારમાળિયામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ
અમદાવાદના દાણીલીમડામાં સંતોસનગર ચારમાળિયામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલ સંતોષનગરના એક ચારમાળિયામાં એક મહિલા દ્વારા રાત-દિવસ ખુલ્લે આમ દારૂનું વેચાણ અને લોકોને બેસાડીને પીવડાવવાની ખુલ્લી પાર્ટી ચાલતી હોવાનો વિડીયો આજ રોજ સોશિયલ મીડિયામાં મંગળવારના રાત્રે 8 વાગે સામે આવ્યો છે, વિડીયો સામે આવતા પોલીસની કામગીરી...