ગરૂડેશ્વર: 17,18જુલાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે 22મી ગુજરાત રાજ્ય સ્ટુડન્ટ નર્સેસ એસોસિયેશન SNA બે વાર્ષિક કોન્ફરન્સ યોજાશે.
Garudeshwar, Narmada | Jul 16, 2025
17મીએ સાંજે 5 કલાકે ઈન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ મેમ્બર ટી. દિલીપકુમાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનન અધ્યક્ષ...