બગસરા: બગસરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો ખેલૈયા ઓની મજા બગડી ..
બગસરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો ખેલૈયા ઓની મજા બગડી શહેરમાં સનાતન ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના ભારે પવનમા મંડપ ધારાશાહી થયા, મેઘાણી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઇનવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેલૈયાઓમા નિરાશા .