દાહોદ: શહેરના દર્પણ રોડ વિસ્તારના કે.કે હોસ્પિટલની ગળીમાં ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા
Dohad, Dahod | Nov 4, 2025 દાહોદ શહેરના દર્પણ રોડ વિસ્તારના કે.કે હોસ્પિટલ ની ગળીમાં ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે.ઉભરાતી ગટરો અને વિસ્તારમાં ફેલાતી દુર્ઘટના કારને લોકોમાં આક્રોષ જોવાં મળ્યો