રાજકોટ પૂર્વ: શહેરમાં નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત
Rajkot East, Rajkot | Sep 1, 2025
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના સામે આવી હતી. ઘર પાસે રમતા રમતા ચાર વર્ષનો...