ધનપુરા(જોરણગ) ગામ માં થયેલી લાખો રૂપિયાની ચોરી નો ભેદ ઉકેલાયો, DY SP દ્વારા નિવેદન આપવામાં આવ્યું
Mahesana City, Mahesana | Sep 12, 2025
મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધનપુરા ગામમાં, 7 સપ્ટેમ્બર, 2025ના રોજ એક મોટી ઘરફોડ ચોરીની ઘટના બની હતી....