માંડવી ભાનુશાલી દ્વારા ખાતે સંત શ્રી પુરણ રામજી મહારાજની 51મી નિર્વાણ તિથિ તેમજ શ્રી રીધેશ્વર મહાદેવ મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર અને ગુરુ મંદિરના છઠ્ઠા પાટોત્સવનું ભવ્ય આયોજન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો સાથે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સંત શ્રી સાધુ કૃષ્ણદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમમાં દેશ મહાજન પ્રમુખ શ્રી દામજીભાઈ જોઈસર, માંડવી ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી જયેશભાઈ ચંદુલાલભાઈ ભાનુશાલી, ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના