જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા ને લઈને ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા એ આપી પ્રતિક્રિયા
ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસ થી શરૂ થશે જેને લઈને તમામ તૈયારીઓ ટૂંક જ સમયમાં શરૂ કરાશે શ્રદ્ધાળુઓ ને ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં આવે જેને લઇને સૂચન કરાયું છે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા દ્વારા પરિક્રમા બાબતે માહિતી આપી છે..