વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પાસે આવેલ ટ્યુબ કંપનીની સામે નો પાર્કિંગ બોર્ડ ગેરકાયદેસર છે તે અનુસંધાને ત્યાં એક જર્જરિત મકાનમાં દાદાગીરી કરતા ઈસમ રમેશ મોદી દ્વારા સદર નો પાર્કિંગ બોર્ડ મારફતે લોકો પાસે રૂપિયા પડાવી લોકોને ગંદી ગાળો આપી ધમકીઓ આપી હોવાના આક્ષેપ સાથે નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્થાનિક લોકો એ વિવિધ આક્ષેપો સાથે જિલ્લા નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.