ગોધરા: શહેરના ગોંન્દ્રા ઇદગાહ મહોલ્લા વિસ્તામાં ઘરોમાં સફાયેલ લોકો નું સ્થાનિકો એ રેસ્ક્યુ કર્યું.
Godhra, Panch Mahals | Aug 30, 2025
પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ગોધરા શહેરમાં મેસરી નદી...