મણિનગર: પોલીસ કમિશનર જીએસ મલિકે છઠ પૂજા ઘાટની લીધી મુલાકાત
આજે સોમવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ પોલીસ કમિશનર જીએસ મલિકે છઠ પૂજા ઘાટની મુલાકાત લીધી હતી.શહેરીજનો સાથે મુલાકાત કરી પૂજામાં પણ જોડાયા હતા.પોલીસ દ્વારા કરવામાં આવેલો બંદોબસ્તનું નિરિક્ષણ કર્યુ હતુ