સોમવારે સાંજે પાંચ વાગ્યે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકામાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જેમાં ખાસ કરીને કાલોલના શામળદેવી,ખંડેવાળ ,હિંમતપુરા અને પીંગળીના ખેડૂતોને ડાંગરની ખેતીમાં ભારે નુકશાન પહોંચ્યું છે.જેથી સરકાર પાસે જીલ્લાના ખેડૂતો યોગ્ય વળતરની માંગણી કરી રહ્યાં છે