જેમાં મકરપુરા GIDC માં નાની-મોટી કંપનીઓ,શેડો,લારી-ગલ્લા તથા ઝુપડપટ્ટીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સેફ્ટીને લગતા સાધનો જેવા કે હેલ્મેટ,સેફ્ટી બેલ્ટ,CCTV કેમેરા તથા CCTV કેમેરાનું બેક-અપ છે કે કેમ ? ફાયર ના સાધનો છે કે કેમ ? સિક્યુરીટીના માણસો છે કે કેમ ? તેઓના આધાર પુરાવા,કંપનીના કર્મચારીઓના આધાર પુરાવાની ચકાસણી કરી બહારના રાજ્યના હોય તો બી-રોલ ભરવામાં આવેલ તે પ્રકારે અલગ અલગ ચેકિંગ કરવામાં આવ્યું હતું.