વિસાવદર: મામલતદાર કચેરીના પુરવઠા તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા ભુતીયા રેશનકાર્ડના આધારે માલ સામાનની હેરફેર થતી હોવાનુ સામે આવ્યુ
Visavadar, Junagadh | Aug 6, 2025
મામલતદાર કચેરી દ્વારા તપાસ કરવામાં આવે તો સસ્તા અનાજની દુકાનોમાં ચાલતાભૂતિયા રેશનકાર્ડના આધારે મોટાભાગના માલ સામાનની...