લીમખેડા: દાહોદ જિલ્લામાં નિશુલ્ક મેઘા કેમ્પનો લાભ લેવા જિલ્લાના લોકોને કરી અપીલ
Limkheda, Dahod | Sep 26, 2025 માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલ "સેવા પખવાડા" અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દાહોદ, લાયન્સ ક્લબ ઓફ દાહોદ એબિલિટી, લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી તથા ધીરજ હોસ્પિટલ વડોદરા ના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મ