જસદણ: જસદણ વિંછીયા કોળી સમાજ ઠાકોર સમાજ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા 54% અનામત આપવાની માંગ કરી
Jasdan, Rajkot | Nov 25, 2025 કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા વિછીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યો જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા કે ગુજરાતમાં જેની જેટલી વસ્તી કેટલી ભાગીદારી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઓબીસી સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54% અનામત આપવા બાબત ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ઓબીસી સમાજ સાથે મોટા પ્રમાણમાં અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે જેને લઈને રાજ્યભરના તમામ જિલ્લા મથકે સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્ય