પોરબંદર: કુતિયાણામાં આઝાદી બાદ આવું મતદાન થયું છે: નગરપાલિકાના ચૂંટણીના મતદાન બાદ ધારાસભ્ય કાંધલ જાડેજાની પ્રતિક્રિયા
Porbandar, Porbandar | Feb 16, 2025
રાજ્યની ચર્ચાસ્પદ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું છે ત્યારે રાણાવાવ કુતિયાણાના...