ચોરાસી: સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સે ક્રિપ્ટો કરન્સીના અલગ અલગ કોઇન ના નામે છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ મુખ્ય સુધારને મુંબ.
Chorasi, Surat | Oct 7, 2025 સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સે ક્રિપ્ટો કરન્સીના અલગ અલગ કોઇન ના નામે છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ મુખ્ય સુધારને મુંબઇ થી દિલ્લી જતી ટ્રેન માં થી તેમજ અન્ય 3 આરોપી ને સૂરત છોરે તે પહેલા જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી.આરોપી ઓ એ રૂ .56.26.4748.ની છેતરપિંડી કરેલ હતી.