તળાજા: તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું
તળાજમ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને તળાજા શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને મતદારોનું વારાહી મંદિર ખાતે સંમેલન યોજાયો હતો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા