દહેગામ: ત્રિપલ મર્ડર કેસમાં ફરાર આરોપીને LCB ટીમે ગણેશપુરા પાટિયા પાસેથી ઝડપી પાડ્યો: હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા
Dehgam, Gandhinagar | Sep 3, 2025
2024માં દહેગામ-કપડવંજ રોડ પર બારિયા ગામના પાટિયા ખાતે ગાડીને ટક્કર મારી કેટલાક લોકો પર હુમલો કરાયો હતો. જેમાં ત્રણ જેટલા...