શ્યામ બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી ઓછું અને નિયમિત આવતું હોય પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ
Patan City, Patan | Sep 16, 2025
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11માં શ્યામ બંગ્લોઝ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણી ખૂબ જ ઓછી માત્રામાં અને ફોર્સ વગર મળવાની રજૂઆતો સોસાયટીના રહીશો દ્વારા વારંવાર સ્થાનિક કોર્પોરેટર ના ઘરે જઈ અને નગરપાલિકામાં આવીને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં એક વર્ષથી પાણીની સમસ્યાનો હાલ ના આવતા આજે શ્યામ વિલા બંગલોઝ ની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં આવી અલ્લાબોલ કરવામાં આવ્યું હતું . નગરપાલિકા ખાતે બહેનો રજૂઆત કરી હતી.