ગણદેવી: ગણદેવીમાં પરિવારના ત્રણ પાસપોર્ટ રસ્તામાં ગુમ થતાં પોલીસમાં નોંધાઈ
ગણદેવી તાલુકાના સાલેજ ગામના હેમલભાઈ ભરતભાઈ દેસાઈએ પોતાના પરિવારના ત્રણ પાસપોર્ટ ગુમ થવાની જાણ કરી છે. માહિતી મુજબ તા. બપોરે આશરે 2:30 વાગ્યાના સમયગાળામાં તેઓ સાલેજથી ગણદેવી તરફ પોતાની મોટરસાઇકલ પર જઇ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં ક્યાંક પાસપોર્ટ વાળી થેલી પડી ગઈ હતી.