અમદાવાદ શહેર: સાબરમતી મધ્યસ્થ જેલ વિવાદમાં આવી
ગુજરાતની સૌથી મોટી સાબરમતી મધ્યસ્થ જેલ વિવાદમાં આવી..જેલમાં અનેક વખત થયેલા ચેકિંગમાં પ્રતિબંધિત વસ્તુઓ આવી..કેદીઓને VIP સુવિધા માટે મોબાઈલ,સીમકાર્ડ,તંબાકુ મળી આવ્યા છે...ત્યારે સોમવારે 11 કલાકે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી... જોકે અવાર નવાર જેલમાંથી મળી આવતી પ્રતિબંધિત ચીજ વસ્તુઓને લઈને અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે...