Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

ખંભાત: 50 હજાર રૂા.ના ચેક રિટર્ન કેસમાં આણંદના કબૂતરબાજને 1 વર્ષની કેદની સજા

Khambhat, Anand | Mar 27, 2026
આણંદ શહેરના પાઘરીયા વિસ્તારમાં આવેલી ઝેવિયરનગર સોસાયટીમાં રહેતા કબૂતરબાજ જેનીશભાઈ જયંતિભાઈ પરમારને ઈઝરાયેલના વિઝા અપાવી દેવાના બહાને ખંભાત તાલુકાના વાસણા ગામના ખેડૂત પાસેથી લીધેલા ૩ લાખ પૈકી 50 હજાર રૂપિયાના ચેક રિટર્ન કેસમાં ખંભાતની અદાલતે તકસીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદ તેમજ પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફરમાવી હતી.

MORE NEWS

No related stories right now.