વટવા: AAP પ્રદેશ પ્રમુખે દિવાળી પર્વે વ્યક્ત કરી વેદના
ઈસુદાન ગઢવીએ જેલમાં બંધ ખેડૂતોને યાદ કરી વ્યક્ત કર્યું દુઃખ
AAP પ્રદેશ પ્રમુખે દિવાળી પર્વે વ્યક્ત કરી વેદના ઈસુદાન ગઢવીએ જેલમાં બંધ ખેડૂતોને યાદ કરી વ્યક્ત કર્યું દુઃખ "આજે ઘણા ખેડૂતો દિવાળી નહીં મનાવે" "હડદડ ઘટના બાદ આપ નેતાઓ સહીત ઘણા ખેડૂતો જેલમાં બંધ" "જેલમાં બંધ ખેડૂતોના સંતાનો રડી રહ્યા છે"..