માણાબા ગ્રામ પંચાયત એ જળવાયુ પરિવર્તન ને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પંચાયત સદસ્યો,આગેવાનો દ્વારા ગામનાં ખેડુતો પશુપાલકો માલધારીઓ મહિલાઓ યુવાનો સાથે માણાબા ગ્રામ પંચાયત કચેરી ખાતે જળવાયુ મા થઇ રહેલા બદલાવ વિશે ચીંતન શિબિર યોજાઈ હતી.