મુળી: મૂળી ગ્રામપંચાયત દ્વારા ડસ્ટબિન વિતરણ કરાયું
મૂળી ખાતે સ્વછતા અભિયાન અંતર્ગત ગ્રામપંચાયત દ્વારા દરેક ઘર અને દુકાનોમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે ઘન કચરો ઉઘરાવવા માટે એક ઇ રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આગની દિવસોમાં મૂળી ખાતે કચરો અને ગંદકી જોવા ન મળે તે માટે ગ્રામપંચાયત દ્વારા સ્વછતા અંગે કામગીરી આદરી હતી.