સાબરકાંઠા જીલ્લાના અનેક ડુંગરાર અને જંગલ વિસ્તાર નજીક અનેક વાર દીપડા દેખાયા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક દીપડો દેખાયો હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે.હિંમતનગર તાલુકાના રાયગઢ થી અડપોદરા રોડ પર બે દિવસ પહેલા રાત્રીના સમયે રોડ સાઈડે દીપડાએ દેખા દીધી હતી જેનો મોબાઈલ કેમેરામાં કેદ થયેલ વીડિઓ વાઈરલ થયો હતો.વન વિભાગને જાણ થતા તપાસ કરતા વીડિઓ બે દિવસ પહેલાનો હોવાની પુષ્ટિ કરી હતી.આ અંગે વનવિભાગ પાસેથી મળતી વિગત અનુસાર રાયગઢ થી