જૂનાગઢ: શહેરના ખરાબ રોડ રસ્તા ને લઈને સત્તાધીશો સામે વિપક્ષ નેતાના આકરા પ્રહાર
જુનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની સ્થિતિ ખરાબ છે પરંતુ કામગીરી જ કરવામાં નથી આવતી. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ સરકાર દિવસો પ્રજાના ટેક્સના પૈસા લાખો રૂપિયાની કાર ખરીદી રહ્યા છે ત્યારે સત્તાધીશોને પ્રજાની નહીં પરંતુ પોતાની જ પડી છે તેવા આક્ષેપો વિપક્ષ નેતા લલિત પરસાણા એ કર્યા છે.