લીંબડી: લીંબડી હાઇવે પર NRI મહિલા સાથે થયેલી ઘટના સંદર્ભે ડીવાયએસપી પાર્થ પરમારે પ્રતિક્રિયા આપી હતી.
Limbdi, Surendranagar | Jul 30, 2025
અમદાવાદ લીંબડી હાઇવે પર પાણશીણા ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન પોલીસ અને તેમના ફોલ્ડરો એ રાજકોટ ના NRI મહિલા અને...