ચોટીલા: ચોટીલા ના ભૂદેવો દ્વારા શ્રવણ માસ નિમિત્તે ખોપેશ્વર દાદા ની આરાધના કરે છે આ શિવાલય આણંદપુર રોડ ચોટીલા થી 3 કીમી દૂર છે
Chotila, Surendranagar | Aug 5, 2025
ચોટીલા સનાતન પરંપરામાં માન્યતા છે કે ભગવાન શિવ ત્રણ દેવતામાંથી એવા દેવ છે જે ભક્તો ઉપર ઝડપથી પ્રસન્ન થાય છે. શિવજીના...