નિઝર: નિઝર પોલીસે વેલદા નજીકથી કારમાં વહન કરવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લઈ કુલ રૂ. 4.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
Nizar, Tapi | Jul 30, 2025
તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4.30 કલાકે મળતી માહિતી મુજબ વેલદા ટાંકી ત્રણ રસ્તા નજીકથી પોલીસે કાર...