ઊંઝા: ઊંઝા APMC માં જીરાની 7000 બોરી આવક નોંધાયું, સુપર ભાવ માણેક રૂ.3550 થી 3650 સુધી પહોંચ્યો
ઊંઝા ગંજ બજારમાં જીરાની દૈનિક આવક 7000 બોરીની નોંધાઈ જીરાના સુપર ભાવ મળે રૂપિયા 3550 થી 3,650 જોવા મળ્યો વરિયાળીની દૈનિક આવક 1000 બોરિંગ ની આવક સાથે પ્રીમિયમ ગ્રીન વરિયાળી નો ભાવ ₹3,000 થી 3,500 નોંધાયો.