વિજાપુર હાઈવે રોડ ઉપર આવેલ બાલાજી ગેસ્ટ હાઉસ ના ધાબા ઉપર પેના સોનિક એસી ના આઉટ ડોર માંથી કંપ્રેસર નંગ 6 કોપર પાઇપ સહિત રૂપિયા 1,20,000/ ની થયેલ ચોરી બાબતે અજાણ્યા ઇસમ સામે પોલીસ મથકે મહેશ ભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે પોલીસે આજરોજ મંગળવારે સાંજે 4 કલાકે અજાણ્યા ઇસમ સામે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.