વાંસદા: ચાપલધરા અને ઉનાઈ જિલ્લા પંચાયત પર અનંત પટેલ ની હાજરીમાં સભાં યોજાઇ
Bansda, Navsari | Nov 13, 2025 આદિવાસી સમાજ અને ખેડૂતોને ન્યાય માટે ચાપલધરા જિલ્લા પંચાયત અને ઉનાઈ જિલ્લા પંચાયત પર ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાને ન્યાયસભા યોજાઈ.