વલસાડ: ધારાનગરમાં રહેતી 56 વર્ષો મહિલાનો પરિવારમાં પોતાની દીકરી સાથે ઝઘડો થતાં ઇજા થતા સિવિલ ખસેડાઈ
Valsad, Valsad | Nov 18, 2025 મંગળવારના 12 48 વાગ્યાની આસપાસ લાવવામાં આવેલા પેશન્ટની વિગત મુજબ વલસાડના ધારાનગરમાં રહેતા 56 વર્ષીય મહિલા પોતાના ઘરમાં હાજર હતી. જે દરમિયાન તેની દીકરી સાથે તેઓનો ઝઘડો થતાં મહિલા ને તેની દીકરી દ્વારા ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત બનતા 108 ને ઘટનાની જાણ કરવામાં આવી હતી.કોલ મારતા જ 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી સારવાર હેઠળ મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.